બોટાદ જિલ્લા કક્ષા 76 માં વન મહોત્સવ ની ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા ના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી. લોકો પોતાના ઘર આગળ એક વૃક્ષ વાવે તેવું કરાયું આહવાન.ઉજવણી કાર્યક્રમ માં મુખ્ય વન સંરક્ષક ગાંધીનગર આર.કે.સુગુર,ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા તેમજ બોટાદ જિલ્લા કલેકટર, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી, તેમજ ફોરેસ્ટ વિભાગ ના અધિકારીઓ રહ્યા હાજર.