બોટાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી બૌદ્ધ મહાસભા દ્વારા આંદોલન યોજવામાં આવે છે જેમાં પોતાની રહેલી જમીન પરત મળે તે અંગે કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી અને આંદોલન યોજવામાં આવ્યું છે જેમાં બૌદ્ધ સમાજના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટીયા હતા અને આજે આંદોલન યોજવામાં આવ્યું હતું. જેમાં બૌદ્ધ સમાજ દ્વારા વિવિધ માંગ કરવામાં આવી હતી જેમાં પોતાની જમીન પર જ મળે તેવી માંગ કરવામાં આ