આજરોજ સાંજે છ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી ડેમએવો દાંતીવાડા ડેમમાં પાણીની આવક સારી જો કોખેડૂતો ડેમ ભરવાની રાહ જોઈને બેઠા છે તેમાં આજે સાંજે દાંતીવાડા ડેમમાં પાણીની આવક સારી થઈ રહે છે દાંતીવાડા ડેમ સીપુ ડેમ મુકેશ્વર ડેમ શહીત ખેડૂત ની આશા એક જ છે કે ત્રણે ડેમ ભરાઈ ખેડૂતો ખેતી સારી કરી શકે