રાજકોટ: શહેરના મક્કમ ચોક ખાતે આજે સાંજે 6 વાગ્યે એક કાર પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને કારણે રસ્તા પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેના પરિણામે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને પૂર્વવત કરવા આવ્યો હતો