બોટાદ જીએબી પાછળ રહેતા લોકોના વિવિધ પ્રશ્નોને લઇ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જીએબી પાછળ રહેતા સ્થાનિક લોકોના વિવિધ પ્રશ્નોને લઇ રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં નગરપાલિકા ખાતે એકઠા થયા હતા અને પોતાના વિવિધ રજૂઆતો પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવી