ઈડરના જાદરમાં મુધણેરેશ્વર મહાદેવના ઉત્તર ગુજરાતના સૌથી મોટા ત્રિ-દિવસીય લોકમેળો સંપન્ન ગતરોજ સાંજે ૬ વાગ્યાની માહિતી મુજબ ઈડરના જાદરમાં મુધણેરેશ્વર મહાદેવના ઉત્તર ગુજરાતના સૌથી મોટા ત્રિ-દિવસીય લોકમેળો સંપન્ન થયો છે ઉત્તર ગુજરાતના સૌથી મોટા ત્રિ-દિવસીય મેળામાં મેળા રસીયાઓએ મેળાને માણ્યો હતો આ મેળામાં ઉત્તર ગુજરાત ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદથી પણ |