ગાંધી ફાટક નજીક વૃદ્ધ નો મોબાઇલ ચોરીને એ કિશન ભાગી રહ્યો હતો જે દરમિયાન લોકોએ આ વ્યક્તિને પકડી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. ગાંધી ફાટક નીચે અંધારાનો લાભ લઈ એક વ્યક્તિ મોબાઇલ ચોરીને ભાગી રહ્યો હતો જો કે લોકોએ તેને પકડી પાડ્યો છે જોકે અન્ય એક આરોપી ફરાર હોવાનું જણાઈ રહ્યું છે.