આજરોજ વલસાડ જિલ્લાના પારડી, વલ્લભ આશ્રમ ખાતે આવેલ એસ.પી.પટેલ ડે બોર્ડિંગ સ્કૂલના હોલ ખાતે વલસાડ એસ.ઓ.જી. દ્વારા નશામુકત ભારત મિશન અંતર્ગત ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં સ્કૂલના કુલ.385 વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકો હાજર હતા.