મૂળી તાલુકાના ધોળિયા ગામે રહેતા સુખાભાઈ છનાભાઈ કુડેશાને આગાઉ નરશીભાઈ વિરજીભાઇ બાંટિયા લાલજીભાઈ વિરજીભાઇ બાંટિયા સાથે આગાઉ માથાકુટ થઈ હોવાનું મનદુઃખ રાખી જ્યારે સુખાભાઈ ગ્રામપંચાયત ખાતે બેઠા હોય ત્યારે બંને ભાઈઓ ત્યાં જઈ જાહેરમાં બેસવા માટે મનાઈ કરી યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ તરફ યુવાનને બંને ભાઈઓ વિરુદ્ધ મૂળી પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.