તા. 22/08/2025,શુક્રવારે બપોરે એક વાગે મળેલી માહિતી અનુસાર આજરોજ અમદાવાદ જિલ્લા સેવા સદન કલેકટર ઓફિસ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતું. જેમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ધોળકા પંથકના પ્રશ્નોની રજુઆત કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત્ન પ્રમુખ, અપેક્ષિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.