ચોટીલા બ્રહ્માકુમારી કેન્દ્ર મીરા દીદી દ્વારા બ્રહ્માકુમારી સંસ્થાના દાદી પ્રકાશમણીના 18મા સ્મૃતિ દિવસ નિમિત્તે દેશભરમાંથી એક લાખ બોટલ એકત્રિત કરવાના નેમ છે.ત્યારે ચોટીલાની શેઠ આર.ટી.પ્રાથમિક શાળા પંચનાથ મહાદેવ મંદિર પાસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માં 102 બોટલનું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી કેન્દ્રના મીરા દીદી, ચામુડા માતાજી મહંત પરિવાર અશ્વિનગીરી ગોસ્વામી, કિરીટસિંહ રહેવર ઝવેરચંદ મેઘાણી ઉપસ્