બોરૂ ટર્નિંગ વિસ્તારમાં ગોલ્ડન ઇલેક્ટ્રિકલ્સ નામની દુકાન ધરાવતા હુસેનભાઇ સતારભાઈ જીવા દ્વારાનોંધાવેલ ફરીયાદની વિગત મુજબ પોતાની દુકાનના શટર ના બન્ને લોક કોઈક અજાણ્યા ચોર ઈસમે તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં મુકેલ એક્સાઇડ કંપનીની ફોર વ્હીલ કારની નવી બેટરીઓ ની ચોરી અંગે ગણતરીના કલાકોમાં કાલોલ પોલીસે એક વર્ના કાર મા ચોરીના મુદામાલ સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા છે અને આગળની પુછપરછ તપાસ શરૂ કરી છે.