This browser does not support the video element.
અમદાવાદ શહેર: વેજલપુરમાં ઓટોરીક્ષા ચોરીનો ભેદ ઝોન-7 LCBએ ઉકેલ્યો, આરોપી ઝડપાયો
Ahmadabad City, Ahmedabad | Aug 27, 2025
વેજલપુરમાં ઓટોરીક્ષા ચોરીનો ભેદ ઝોન-7 LCBએ ઉકેલ્યો, આરોપી ઝડપાયો વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલી ઓટો રીક્ષા સાથે આરોપી અબ્દુલસમદ ઉર્ફે બાબા અબ્દુલમજીદ શેખને ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. પોલીસ કમિશ્નર, અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-1 અને નાયબ પોલીસ કમિશ્નર શિવમ વર્માના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર વાય.પી. જાડેજાની ટીમે ખાનગી...