ભાણવડની બ્રાન્ચ શાળામાં NDRFની ટીમ દ્વારા કુદરતી આપત્તિઓ સામે સાવચેતી રાખવા માટે તાલીમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં NDRF ટીમ દ્વારા બ્રાન્ચ પ્રાથમિક સ્કૂલમાં તાલીમ યોજાઈ Ndrf તેમજ આ ટીમ દરેક સ્કૂલમાં તાલીમ આપવામાં આવશે કુદરતી આફતી કેવી રીતે સાવચેતી રાખવી તે વિશે બાળકો ને આજે બપોરે ચાર વાગે માહિતગાર કરવામાં આવિયા ભાણવડના મામલતદાર સહિત વહીવટ તંત્ર આ તાલીમમાં જોડાય હતી.