મોરબીના જોધપર પાસે મચ્છુ નદીના પટમાં બની રહેલ વનનુ નામ ધારાસભ્ય દ્વારા નમો વન રાખવામાં આવેલ છે જેના વિરુદ્ધનો વંટોળ શહેરમાં ફુંકાયા છે ત્યારે મોરબી શહેર કોંગ્રેસ દ્વારા આ વનનુ નામ કોઈ સ્મૃતિ વન કે પછી રાજવી પરિવારના નામ પરથી રાખવામાં આવે તેવી માંગ કરી છે. જુઓ આ બાબતે શું કહ્યું શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જુઓ વિડિયો