આજે તારીખ 13/09/2025 શનિવારના રોજ સાંજે 4 કલાકે QAMO દ્વારા મુલાકાત લીધી.આ પ્રસંગે QAMO ડૉ. રાકેશ વહોનિયા તથા ડૉ. રાહુલ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે આગામી NQAS એસેસમેન્ટને ધ્યાનમાં રાખીને આરોગ્ય કેન્દ્રના સ્ટાફને માર્ગદર્શન આપ્યું.મુલાકાત દરમ્યાન આરોગ્ય સેવાઓની ગુણવત્તા, જરૂરી દસ્તાવેજોનું સંચાલન, દર્દી-મૈત્રી સેવાઓ તથા સ્વચ્છતા જેવી બાબતો પર ખાસ ચર્ચા કરી માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા.