મોરબી શહેરના રણછોડનગર વિસ્તારમાં અનેક ઘરોમાં છેલ્લા 5 દિવસથી વરસાદી પાણી ભરાયા હોય જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જે મામલે આજરોજ મંગળવારે બપોરે મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સહિતનાં અધિકારીએ વિસ્તારની મુલાકાત કરી ભૂગર્ભ ગટરની સફાઈ શરૂ કરાવી છે...