ખાદ્યતેલના ટેન્કરની પલટી, તેલ લેવા લોકોની પડાપડી, જેતપુરના ભીડભંજન પાસે ટેન્કર પલટી માર્યું રોડની સાઈડમાં નીચે પડી જતા ટેન્કરનો અકસ્માત સર્જાયો ટેન્કર પલટી મારતા તેલ રસ્તા પર વહેતુ થયું હતું. જેની જાણ આસપાસમાં રહેતા લોકોને થતાં લોકો જે વાસણ હાથમાં આવે તે લઈને દોડી આવ્યા હતા અને તેલની લૂંટ ચલાવી હતી. ટેન્કર પીપાવાવ પોર્ટ પર જઈ રહ્યું હતું