ગુજરાત ભરમાં પત્રકારો જીવના જોખમે પત્રકારત્વ કરી અને ગુજરાતમાં ચાલતા બેનામી ધંધા ઉજાગર કરતા હોય છે તેને લઈ અમદાવાદમાં થોડા દિવસ પહેલા ખાનગી ચેનલ દ્વારા દારૂના હાટડા ડ્રોન મારફત વિડીયો કરવામાં આવ્યું હતું જેને લઇ પોલીસે દ્વારા આ ખાનગી ચેનલના પત્રકારો ઉપર ફરિયાદ કરવા ને લઈને રોષ જોવા મળ્યો છે ત્યારે કેશોદ આમ આદમી પાર્ટી દ્વારા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પત્રકારોને ન્યાય મળે તેવી માંગ કરી છે