સુઈગામ તાલુકામાં કરોડોના ખર્ચે વિશ્રામ ગૃહનું કામ ચાલી રહ્યું છે જે રનીંગ કામમાં સરકારી નાણા નો વેડફાટ નરી આંખે જોવા મળી રહ્યો છે જોકે આ કરોડો રૂપિયાના રનિંગ કામોમાં દીવાનોમાં પણ તિરાડો જોવા મળી રહી છે જેમાં ગેરરીતીની બુમરાડ વચ્ચે દીવાલોની તિરાડોમાં લાપી ભરીને ગેરરીતિઓને છુપાવવામાં આવી રહી છે..