વાસદા તાલુકાના ખાંભલા ગામ અને નાની ભમતી ખાતે સતત બીજા દિવસે પોલીસે વરલી મટકા નો જુગારધામ ઝડપી પાડ્યો છે હારજીતનો ગેરકાયદેસર રીતે જુગારધામ રમતા હતા જેને લઇને પોલીસે કાર્યવાહી કરી હતી. બાકીના આધારે પોલીસે સ્થળ ઉપર જઈને કાર્યવાહી કરતા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામ મુદ્દા માલ જપ્ત કર્યો છે.