BZ સ્કેમનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા આઠ મહિને જેલ બહાર આવશે CID ક્રાઇમે Bz સ્કેમમાં આરોપી ભૂપેન્દ્ર ઝાલા સામે 6 હજાર કરોડના સ્કેમની નોંધેલી મૂળ ફરિયાદમાં ભૂપેન્દ્ર ઝાલાએ એડવોકેટ વિરલ પંચાલ મારફત ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી, જેની પર સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. આજે ચુકાદો જાહેર કરતાં હાઇકોર્ટે ભૂપેન્દ્ર ઝાલાને... l