અજાબ રોડ પરથી વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની પોલીસને માહિતી મળી હતી ત્યારે પોલીસે ઓટો રીક્ષા ને રોકાવી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની 58 બોટલ કિંમત રૂપિયા 73,000 મળી આવતા પોલીસે સાગર પોપટ વિરાણી અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે આ જથ્થો સુરેશ કોડીયાતર બાવન ગરચર અને હરદેવસિંહ જાડેજા પાસેથી મંગાવ્યો હોવાનો ખુલ્યું હતું