પંથકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી જતાં ટૂંકા ગાળા માં બે હત્યાના બનાવો પ્રકાશમાં આવતાં વાવમાં પણ બિહારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ગત રોજ ધોળા દિવસે સવારે 11 કલાકે ચુવા ગામે રહેતા અને મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા એવા રમણભાઇ ભીખાજી ચાવડાને ગામ ના ત્રણ યુવાનો એ એક સાથે મળી ઘર માંથી કાઢી ઉપાડી જાહેર ચોક પર લાવી લાકડીઓ વડે પ્રહાર કરી ફરાર થઇ ગયા હતા.