Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: રસ્તાની ચાલી રહેલી કામગીરીને લઈ પારડીથી લઈ વલસાડ ધરમપુર ચોકડી સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો

Valsad, Valsad | Aug 22, 2025
શુક્રવારના 4 વાગ્યાથી સર્જાયેલા ટ્રાફિકજામ ની વિગત નો જવાબ અતુલમાં ચાલી રહેલી રસ્તાને કામગીરીને લઈ પારડી તેમજ વલસાડના ધરમપુર ચોકડી સુધી લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. સાથે જ સુરત થી મુંબઈ જતા વાહન ચાલકોની ગતિઓ ધીમી પડી ગઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us