This browser does not support the video element.
તળાજા: તળાજા પંથકના યુવાનને લોનની લાલચ ભારે પડી
Talaja, Bhavnagar | Aug 26, 2025
તળાજાના યુવાનને લોનની લાલચ ભારે પડી સાયબર માફિયાએ તળાજા પોલીસને કહ્યું થાય તે કરી લે! : બોધપાઠ આપતો કિસ્સો ૯૧૦૦૦ પડાવ્યા બાદ શખસે સેલ્ફી ફોટાને બીભત્સ ફોટા સાથે સરખાવી વાયરલ કરવાની ધમકી