ડાંગ જિલ્લાનાં ગાયગોઠણથી ગાઢવી ગામ સુધી પાઇપલાઇનમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર અંગે યોગ્ય તપાસ કરવામાં આવે અને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનાં પૂર્વ ડિરેક્ટર બાબુરાવભાઈ ચૌર્યા દ્વારા મુખ્યમંત્રીને સંબોધતુ આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનાં પૂર્વ ડિરેક્ટર અને ડાંગ જિલ્લા પંચાયતનાં પૂર્વ પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં આવ્યુ