ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે મળતી માહિતી મુજબ અમિત ભાઈ પોતાના મમ્મી સાથે હવન માં ગયેલ હતા ત્યારે ત્યાં ફેમિલી બાબત ની બોલાચાલી થતા તેમને તેમના કાકી સહિત બે છોકરા દ્વારા માથા ના ભાગ માં ઇજા પહોંચાડી અને ગામ મુકી દયો બાકી જાણ થી મારી નાખવા ની ધમકી આપવામાં આવી