માણસા તખતેશ્વર મહાદેવ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. AHP સ્થાપક અને અધ્યક્ષ ડૉ. પ્રવીણભાઈ તોગડીયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં હિન્દુઓની સુરક્ષા, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને મહિલા સુરક્ષા આવે સ્વાસ્થ્ય સેલ્ફ ડિફેન્સ, પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપ્યું હતું.