બાયડ તાલુકાના વારેણા બોરમઠ ડીપમાં તણાયેલ યુવાનની લાશ મળી.શણગાલ પુલ નીચેથી લાશ મળી આવતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા.મરનાર વિક્રમભાઈ શનાભાઈ ઝાલા ગૌચરના મુવાડા તાલુકા કપડવંજનો રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી.લાશ મળતા બાયડ મામલતદાર તથા વહીવટી તંત્ર સ્થળ ઉપર પહોંચ્યો .શણગાલ પુલ નીચેથી લાશ મળી આવતા લાશને પીએમ માટે ખસેડવામાં આવી.બાયડ સીએસસી ખાતે ખસેડવામાં આવી હતી.