વડાલી તાલુકાના જીવાદોરી સમાન ધરોઈ ડેમ ઓથોરિટી દ્વારા આજે 12 વાગે મળેલ માહિતી મુજબ હાલ માં ધરોઈ ડેમ માં 15,816 ક્યુસેક પાણી ની આવક સામે બે ગેટ મારફતે 15,816 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.હાલમાં ધરોઈ ડેમ 83.14 ટકા પાણી સ્ટોરેજ થયું છે.હાલ ધરોઈ ડેમ 617.53 ફૂટ સપાટી પહોંચી છે.કુલ સપાટી 622 ફૂટ છે.