Download Now Banner

This browser does not support the video element.

જામજોધપુર: તાલુકા પંથકમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા શરૂ થયા

Jamjodhpur, Jamnagar | Aug 22, 2025
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં આજે વહેલી સવાર થી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે વાત કારમાં આવે તો આજે વહેલી સવાર થી જ વરસાદી ઝાપટાં વર્સી રહ્યા છે અને વરસાદની વાતાવરણ જોવા મળી રહ્યું છે
Read More News
T & CPrivacy PolicyContact Us