થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી પાકોમાં વિનાશ વર્યો છે. અને બાગાયતી પાકો જેવા કે દાડમ,સરગવા , પપૈયાના પાકમાં વધુ નુકસાન ખેડૂતો ને થયું છે. ચાગડા ગામનાં ખેડૂત ભૂરાભાઇ ચૌધરી એ જણાવ્યું હતું કે, "મારા ખેતરમાં ઊભેલા સરગવાના ઝાડો ભારે પવન અને વરસાદના કારણે ધરાશાયી થઈ ગયા છે. જેના કારણે પાકને ભારે નુકસાન થયું છે અને આખા સીઝનની મહેનત બરબાદ થઈ ગઈ છે."તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ અમારા પૂરતું નથી તાલુકામા નુકસાન છે.