ધાંગધ્રા શિશુકુંજ શાળામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ઈન સ્કૂલ યોજના કાર્યરત છે.ત્યારે કોચ કરણ ઘાંઘરના માર્ગદર્શન નીચે અનેક ખેલાડીઓ રાજ્ય કક્ષામાં નંબર પ્રાપ્ત કરતા જોવા મળે છે આ અંતર્ગત તાજેતરમાં ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા રાજ્યકક્ષાની ગુજરાત સ્ટેટ જુનિયર એથ્લેટિક્સ મીટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં શિશુકુંજ ઈન સ્કૂલના પ્રતિભાશાળી ખેલાડી અમન પ્રકાશભાઈ વણઝારા એ અંડર-16 વય જૂથમાં ઊંચી કૂદ ગોલ્ડ મેડલ પ્રાપ્ત