વાવ તાલુકાનું આછુંવા ગામમાં વરસાદી તબાહી જોવા મળે ભારે વરસાદના પગલે આછુંવા ગામમાં 1200 થી વધુ લોકો અસરગ્રસ્ત થયા સાત દિવસથી પીવા માટે પાણી નથી અને ખાવા માટે અન્ન નથી જ્યારે વરસાદની તબાહી વચ્ચે હજુ સુધી કોઈ આ ગામની મુલાકાતે આવ્યું નથી.આછુંવા ગામમાં વરસાદી તબાહીને લઈને સાંસદ ગેનીબેન ઠાકોર સામે લોકોએ રોશ વ્યક્ત કર્યો છે.