AMTSને લગતી ફરિયાદ હવે આંગળીને ટેરવે થશે:બે વ્હોટ્સએપ નંબર જાહેર કરાયા, નાગરિકો ફરિયાદનો ફોટો-વીડિયો પણ મોકલી શકશે જો તમે શહેરમાં દોડતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) બસમાં મુસાફરી કરો છો અને કોઈપણ ફરિયાદ છે, તો હવે આંગળીના ટેરવે તમે ફરિયાદ કરી શકો છો. મુસાફરો ફરિયાદ કરી શકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા એએમટીએસને....