Download Now Banner

This browser does not support the video element.

બોટાદના પરા વિસ્તારમા રહેતી બાળકી સ્કૂલ જવા નીકળી પરંતુ ઘરે પરત નહીં આવતા પોલીસ ફરિયાદ નોંધી..

Botad City, Botad | Aug 24, 2025
ગત તારીખ 28 ઓગસ્ટ સવારે સાત કલાકે યોગીરાજ સ્કૂલમાં અભ્યાસ કરતી બાળકી સ્કૂલે જવા નીકળેલી આ બાળકી સ્કૂલે પહોંચી ન હતી, તેમજ રસ્તામાંથી ગાયબ થઈ ગઈ હોવાની ફરિયાદ બાળકીના પિતા દ્વારા બોટાદ પોલીસ સ્ટેશન ખાતે સાંજે 8:30 કલાકે ફરિયાદ નોંધાવી છે, હાલ આ બાળકી ક્યાં છે કેવી સ્થિતિમાં છે તે અંગે માતા પિતા ચિંતા કરી રહ્યા હોય, નાબાલીક બાળકી ની શોધ કરવા પરિવારજનો માંગ કરી રહ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us