ચીખલી પોલીસમાં આલીપોર હોસ્પિટલના ડોક્ટર સૌરભ પટેલે ચીખલી પોલીસમાં ટેલીફોનિક જાણ કરી હતી કે પેશન્ટ નામે રાહુલભાઈ વિનોદભાઈ સોલંકી જેવો દહેગામ ગોડાઉન ફળિયા ફળિયા ખાતે પોતાના ઘરે કોઈ અગમ્યો કારણસર ગળે ફાંસો ખાઈ જતા પેશન્ટને સવાર માટે આદિપુર હોસ્પિટલ ચીખલી ખાતે લાવી દાખલ કરેલ છે પેશન્ટ હાલ ભાનમાં નથી જે અંગે પોલીસે જાણવાજોગ નોંધી વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.