આજે શનીવારે બપોરે 3 વાગ્યાની આસપાસ ગુજરાત યુનિવર્સિટી GCAS સેન્ટર ખાતે NSUI નો હોબાળો.GCAS થકી એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવતા વિરોધ.રાજ્યમાં હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ છે એડમિશનથી વંચિત.GCAS દ્વારા એડમિશનની પ્રક્રિયા કોલેજને સોંપી દેવા માંગ કરાઈ.કોલેજમાં સીટો ખાલી પડી હોવા છતાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત હોવાનો દાવો.NSUI ના કાર્યકર્તાઓ દ્વારા GCAS ઓફિસમાં કરાઈ રજૂઆત.