સુરત શહેર ઈદે મિલાદુની નો તહેવાર છે તેને નિર્મિત્તે કોઈ અનિષ્ઠિય ન બનાવ બને તે હેતુથી ભેસ્તાન પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જાય કોમી એકતા જળવાઈ રહે તેને લઈને ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં એસઆરપી જવાથી હોમગાર્ડ થી જવાન પોલીસ જવાનોએ સંવેદનશીલ વિસ્તારમાં જઈ ખાસ કરીને પેટ્રોલિંગ કરી હતી.