ધારી તાલુકાના ગોપાલગ્રામ, ચલાલા, દહેડા, ઢોલરવા, જર, મોરઝર, આંબરડી પાદરગઢ, સહિત વિસ્તારોમાં નીલ ગાયના ત્રાસથી ખેડૂતો થયા પરેશાન જેમાં ખેડૂત દ્વારા કપાસ, મગફળી, મકાઈ, સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નીલગાયના ત્રાસથી ખેડૂતો થયા છે પરેશાન..