તંત્રની કડક ચેતવણી છતાં લોકો સાબરમતીનું પાણી જોવા આવ્યા સુભાષ બ્રિજ ખાતે ડેન્જર લેવલ નજીક સાબરમતી નદીનું સ્તર પહોંચ્યું છે. 44 મીટરની સપાટીએ પાણી સાબરમતી નદીમાં વહી રહ્યું છે જે ડેન્જર લેવલ પર દર્શાવે છે. લોકોને સાબરમતી નદીમાં પાણી ન જોવા આવવા અને દિવાલ પાસે ઊભા ન રહેવા અપીલ કરવામાં આવતી હોવા છતાં પણ લોકો પાણી જોવા માટે આવી રહ્યા છે....