Download Now Banner

This browser does not support the video element.

નવસારી: ટાવર થી સેન્ટ્રલ બેન્ક તરફ જતા રસ્તા ઉપર ડ્રેનેજનું ઢાંકણ જર્જરિત

Navsari, Navsari | Aug 23, 2025
નવસારીમાં ટાવર થી સેન્ટ્રલ બેન્ક તરફ જતા રસ્તા ઉપર ડ્રેનેજનું ઢાંકણ જર્જરી ધોવાનું કેમેરામાં કેદ થયું છે. શુક્રવારની રાત્રે દરમિયાન સ્થાનિકો દ્વારા આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. અને તેમના દ્વારા જાતે અહીં કોથળો મૂકીને વાહનો આના ઢાંકણ પરથી ન પસાર થાય તેવી તકેદારી રાખવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us