87 વિધાનસભા વિસાવદર ના બહેનો વર્ષો પછી પહેલીવાર વિધાનસભા જોઈને બહેનો ખૂબ ઉત્સાહમાં આવ્યા અને આનંદ વ્યક્ત કર્યો. બહેનોએ ખુબ જ જિજ્ઞાસાવશ વિધાનસભાનું આખું બિલ્ડીંગ, વિધાનસભાની કાર્યવાહી, પ્રક્રિયાઓ, કાયદા કેમ બને, પ્રશ્નો કેમ પૂછાય, કઈ ઓફિસ કયા આવેલી છે વગેરે માહિતી જીણવટભરી રીતે મેળવી.