સાંતલપુર તાલુકાના બાબરા ગામમાં ચેકડેમ તૂટતા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા ભારે વરસાદને પગલે ગામ નજીક આવેલ ચેકડેમ તૂટ્યો હતો અમે ડેમનું પાણી ગામમાં ફેઈ વળતા ગામમાં વસવાટ કરતા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા જેના પગલે ગ્રામજનોને ભારે હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો હતો.