ભુજ શહેરના હૃદય સમાન અને રાષ્ટ્રીય જળ ધરોહર હમીરસર તળાવમાં નવા નીર આવે ત્યારે ડૂબવાથી મોતની ઘટનાઓ બની જતી હોય છે, જેથી ડૂબતી વ્યક્તિને તાત્કાલિક મદદ પહોંચાડવાના હેતુથી અગ્નિશમન સેવા કેન્દ્રને બદલે ભુજ નગરપાલિકાની કચેરીમાં જ બે પાળીમાં બે કર્મચારીઓ તૈનાત રાખવાની વ્યવસ્થા કરાઈ છે.કારોબારી ચેરમેનએ વિગતો આપી