ચીખલી ના સમરોલી કુંભારવાડ ખાતે 20 વર્ષ ઈસમે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું ચીખલી પોલીસમાં રમેશભાઈ કીકુભાઇ રાઠોડે ફરિયાદ નોંધાવી હતી કે મરણ જનાર ફરિયાદીનો પૌત્ર રિગ્નેશ અરૂણભાઇ રાઠોડ જે એ સમરોલી કુંભારવાડ ફરિયાદીના ઘરના બેડરૂમના પંખા સાથે કોઈ અગમ્ય કારણસર પોતે પોતાની જાતે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ જતા મરણ ગયા હતા જે અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે