આજે તારીખ 30/08/2025 શનિવારના રોજ સાંજે 4 કલાક આસપાસ દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નીરગુડે દ્વારા મામલતદાર કચેરી ગરબાડાની મુલાકાત લીધી.આ દરમ્યાન, કલેકટરએ કચેરીના કામગીરીનું મૂલ્યાંકન કર્યું અને ફરજ પર હાજર અધિકારીઓ તથા કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું. તેમણે કચેરીની કામગીરીમાં વધુ લોકોને વધુ સરળતાથી સેવાનું પ્રદાન કરવાની સૂચના આપી.તેમણે કર્મચારીઓને કાર્યક્ષમતા અને ઝડપથી કામગીરી પૂર્ણ કરવાના મહત્વને સમજાવ્યું.