વડીયા કુકાવાવ ખાતે તેરા તુજકો અર્પણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખોવાયેલ મોટરસાયકલ ને ગોતી ને મૂળ માલિકને સોંપવામાં આવેલ હતું જેમાં મોટરસાયકલની ચોરી થાતા પોલીસ મથકમાં જાણ કરવામાં આવેલ હતી ત્યારે ટેકનિકલ સોસ તેમજ હુમન શોચના આધારે શોધી કાઢવામાં આવેલ હતું છે..