This browser does not support the video element.
ઘાટલોડિયા: બોપલમાં સરસ્વતી હોસ્પિટલના પાર્કિંગની દિવાલ ધરાશાયી
Ghatlodiya, Ahmedabad | Sep 7, 2025
આજે રવિવારે સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ બોપલમાં સરસ્વતી હોસ્પિટલની પાર્કિંગની દિવાલ ધરાશાયી. હોસ્પિટલની બાજુમાં કન્સ્ટ્રક્શન સાઈડ ચાલી રહી છે.કન્સ્ટ્રકશન સાઈડની જગ્યા તરફ દિવાલ પડતા ત્રણ ગાડીઓ અંદર ઉતરી ગઈ.